ડાયરી - એક છોકરીના જીવનની આત્મકથા - 2

(15)
  • 5.6k
  • 4
  • 2.4k

વીર ખૂબ જ ગુસ્સામાં તેના મિત્રો સાથે નીકળી તેની વાડીમાં જઈને બેઠો. “સાલો સમજે છે શું તેના મનમાં?શિક્ષક છે તો કઈ પણ કરશે?હવે તે કહેશે ત્યાં મારે બેસવાનું?અને પેલી છોકરી સ્નેહા તે પણ આજ મન ફાવે તેમ બોલતી હતી.તેને આ લોકોને સમજાવવા જોઈએ કે આજ દિવસ સુધી કોઈએ ગામમાં આપણી સામે ઊંચે અવાજે વાત નથી કરી. પણ તે તો સમજાવવાને બદલે તેમનો સાથ પુરવવા લાગી.”વીર. “ભાઈ તું શાંત થા.આપણે તો તે છોકરીની સારી રીતે ખબર લેશું.આ લે જો મે શહેરમાથી ખાસ આપણાં બધા માટે આ બીયર મંગાવી છે.”માનવ.