ઓળખાણ

  • 4k
  • 2k

કોચીન એરપોર્ટ થી ગુજરાત મુંબઈ નાં ૧૫ કપલ ને લઈ લક્ઝરી વોલ્વો ટુરિસ્ટ બસ હનીમૂન ટુર માટે મુન્નાર ગીરીમથક તરફ સરકી રહી હતી.વરસાદ નાં ડર ને કારણે બધા હાય હેલ્લો ની ઔપચારિકતા કર્યા વગર ફટાફટ બસ માં ગોઠવાઈ ગયા હતા.શહેર ના ભીડભાડ વાળા રસ્તા પર ટ્રાફિક માંથી હળવે હળવે માર્ગ કાઢી બસ હવે મોકળાશ વાળા રસ્તા પર આવી ગઈ હતી.ચોતરફ હરિયાળી ,ઊંચા નાળિયેર નાં વૃક્ષો,ખળખળ વહેતી નદીઓ સફર ને આહ્લાદક બનાવી રહી હતી.રસ્તા કિનારે સારી હોટેલ જોઈ બસ ઊભી રહી, સાથે આવેલ ગાઇડે ઘોષણા કરી કે આગળ ઘાટ ચાલૂ થશે અને રસ્તા સાંકડા હોવાથી બસ વચ્ચે ઊભી નહીં રહે,જેને ફ્રેશ