ચેક મેટ - 11 - Last Part

(62)
  • 5.1k
  • 3
  • 2.8k

પ્રકરણ 11મુંબઇ ના પહોળા રસ્તે સવારે 8:45 સમયે એક જેવી 5 xuv ચાલી રહી છે અને એને પોલીસ જીપ માં ગોયલ ફોલો કરી રહ્યો છે. ત્યાન્જ આગળ ના એક વળાંકે બે XUV ગાડી લેફ્ટ ટર્ન લઇ લે છે .. એ જોઈ ને..ગોયલ: પરાસર .. યહાં સે લેકે એરપોર્ટ તક જીતને ભી ચોકી હે વહા મેસેજ કરો ઇન ગાડીયા કે બારે મેં બતાઓ. ફોલો ધેમ ટીલ વી ગેટ ધેટ બાસ્ટર્ડ.પરાસર જે એક ઓફિસર છે એ જીપ ના રેડીઓ ફોન થી મલ્ટિપલ લાઇન કનેક્ટ કરે છે અને