કૃપા ગુણ વાળા ક્રાંતિવીર - 1

  • 3.1k
  • 1.6k

ડિસક્લેમર: જો તમે ભૂતકાળમાં ધો 10 કે 12 માં બોર્ડના ટોપર રહી ચૂક્યા હો, તમારા સંતાન ટોપ 10 માં રહી ચૂક્યા હોય, તમારા પરિવાર માથી કોઈ ટોપ 10 માં આવ્યું હોઈ, કે પછી તમારું વાંચન નબળું હોઈ, હ્રદય નબળું હોઈ, મગજની કોઈ બીમારી હોઈ, તો આગળ વાંચવું નહિ. વાંચશો તો મજા આવશે !જોયું... ના પાડી હતી ને કે વાંચશો નહિ તોય આવી ગયા ને વાંચવા ? તો હાલો હવે વાંચી જ નાખો આખી વાત.. ના વાંચો તો ટિક ટોક ના હમ હો !અંગ્રેજી કેલેન્ડર નો પાંચમો મહિનો એટલે કે મે મહિનો. આ "મે" મહિનો "બે" વાત માટે ગુજરાત માં પ્રખ્યાત