સ્વીકાર - ૮

  • 4.9k
  • 3
  • 2.5k

સ્વીકાર. ભ્રમ.?ભ્રમ એટલે આપણા બાંધેલા ખોટા અનુમનો જે આપણે આપણા માટે પણ બાંધીએ છે. અને બીજા માટે પણ આપણે કેટલાં બધાં ભ્રમ પાડી રાખતાં હોય છે.?હવે અહીંયા સમજવાની વાત એ છે કે આપણે આપણાં જે ભ્રમ માં જીવીએ છે, આપણી સપનાની દુનિયામાં જેણે વાસ્તવિકતા થી કોઈ નીશબતા નથી હોતી. હવે ઉદાહરણ વગર નહિ સમજાય તો હું કોઈ બીજાના ઉદાહરણ આપવા કરતાં તમને મારું જ ઉદાહરણ આપવા માંગીશ.?આપણે બધા જ્યારે નાના હોય ત્યારે કોઈ ને કોઈ ભ્રમ માં રહેતાં હોય છે. અને સૌથી મોટો ભ્રમ તો છોકરીઓ ને હોય છે, હું સૌથી સુંદર છું.?? આતો મજાક ની વાત હતી યાર. હવે