બ્લેક આઈ - પાર્ટ 40

(21)
  • 5.9k
  • 4
  • 2.6k

બ્લેક આઈ પાર્ટ 40 ધીમે ધીમે જંગ જામતો જાય છે . આ બાજુ અમર ફૂલ પ્રીપરેશન માં હતો પણ તેની જેની સાથે લડાઈ હતી તે પણ કમ નોહ્તો . કહેવાય જ છે ને જયારે વિલન તમારી ટક્કર નો હોય ત્યારે લડાઈ ખરેખર ની જામે છે . હવે ધીમે ધીમે વિલન પણ પિક્ચર માં આવતો જાય છે . સાગર થોડીવાર ઉભો રહે છે અને વિચારમાં ને વિચારમાં અમર ને ફોન કરીને મળવાનું ફિક્સ કરે છે , સાગર ની ટેવ કહો કે કુટેવ એક જ હોય