અંક બંધ - ભાગ 3

  • 4.7k
  • 2
  • 2.8k

ભાગ 3 : સનસેટ પોઇન્ટ~ લેખક : ઘનશ્યામ કાતરીયા ~------------------------------------------------આજે ટ્યુશનમાં જાહેર કરવામાં આવ્યું કે ટ્યુશનમાંથી ટુર નું આયોજન કરવામાં આવ્યું છે. આ સાંભળીને બધા નક્કી કરવા લાગ્યા કે કોણ કોણ ટુર માં જવાનું છે અને કોણ કોણ નથી જવાનું. સાંજે અમારા ગ્રુપમાં આ ટોપિક પર વાત કરવામાં આવી તો બધા એ હા પાડી. અમે ગ્રુપમાંથી બધા જ જવાના હતા. સવારના વહેલા 4 વાગ્યે બસ ઉપડવાની હતી. અમારા ગ્રુપમાં આકૃતિ સિવાય બધા જ સમયસર પહોંચી ગયા હતા. અમે બધા હજુ આકૃતિ ની રાહ જોઈ રહ્યા હતા એટલા માં રાકેશ સર અમારી પાસે આવ્યા અને બોલ્યા કે તમે લોકો જેટલા આવી