લહેર - 14

(13)
  • 4.1k
  • 1
  • 2.3k

(ગતાંકથી શરૂ) મને તે પેપર વકિલને આપવાનુ કહયુ હતુ પણ મે તે ગુસ્સામા ફાડી નાખ્યા હતા કેમ કે હુ લહેરને દિકરી માનુ છુ અને મે તે પેપર વકિલ ને ન આપ્યા તેથી ડિવોર્સ ન થયા અને તને વકિલનો ફોન પણ ન આવ્યો છતા તે માની લીધુ કે ડિવોર્સ થઈ ગયા અને બધુ ઠીક થઈ ગયુ હશે... પણ એવુ નહોતુ થયુ... ઓહ... મા હવે હુ શુ કરીશ સમીર બોલ્યો તે તો પરસેવે રેબઝેબ થઈ ગયો... મા હવે તો લહેર આ બધી વસ્તુ થવા માટે મને જ જવાબદાર ગણશે ઉપરથી તેને એમ પણ થશે કે મે આ બધુ જાણીજોઈને કર્યુ છે હુ તેને