ક્લિનચીટ - 6

(29)
  • 3.7k
  • 2
  • 2.6k

પ્રકરણ - છઠું‘શેખર, અદિતીના દેહલાલિત્યના સૌદર્યને શબ્દ સ્વરૂપ આપવું કદાચ સહેલું હશે, પણ તેના અહેસાસની અનુભૂતિ માટે તો આલોક બનીને જ અવતરવું પડે. અમે બન્ને એ માંડ ૪ થી ૫ કલાક સાથે વિતાવ્યા હશે.અને એ સમયગાળા દરમ્યાન જે વાતો થઇ તે સામાન્ય જ હતી. તે સ્વભાવે ખુબ બિન્દાસ છે. અને તે દિવસે ફીરકી ઉતારીને મારી બેન્ડ બજાવવામાં તેણે કોઈ કચાસ નહતી રાખી.વાત વાતમાં અમે બન્ને ક્યારે એકબીજામાં હળી, ઢળી ને ભળી ગયા તેનો અંદાજો જ ન રહ્યો. પણ જ્યાં સુધીમાં વિખૂટા પાડવાનો સમય આવ્યો ત્યાં સુધીમાં એ ઘણી ગંભીર થઇ ગઈ હતી. અંતિમ દસ મિનીટમાં એ થયું જે ૫ કલાકમાં