બે યાર (દોસ્ત સાથે ની દુનિયા)? - 2

  • 4.7k
  • 1
  • 1.9k

મારો અને મારી બહેન નમીરા કોલેજનો (સંકુલનો) F.Y.B.com પ્રથમ દિવસ એ મારા જીવનની એક મહત્વપૂર્ણ ઘટના છે. મારા માટે તે અવિસ્મરણીય દિવસ છે. મારા શાળાના દિવસો દરમિયાન મારા મોટા ભાઇ અને બહેન પાસેથી મને કોલેજના જીવનની ઝલક મળી. હું ખૂબ જ ઉત્સુકતાથી તે દિવસની રાહ જોતી હતી જ્યારે હું મારી કોલેજ જીવન શરૂ કરીશ. મેં વિચાર્યું હતું કે કોલેજ જીવન મને મુક્ત જીવન આપશે; અહીં નિયંત્રણો થોડા હશે અને શિક્ષકોનો ખતરો ઓછો હશે પરંતુ મારી કોલેજમાં ઉલ્ટું હતું જયા નિયમો બહુ જ કડક હતા છેવટે દિવસની ઝંખના અંદર આવી જ ગઈ. હું નવી આશાઓ અને આકાંક્ષાઓ સાથે કોલેજ પરિસરમાં પ્રવેશીને