ચણોઠીનાં વન એટલે જીવન - 7

  • 4.6k
  • 1
  • 2.9k

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 7 વિજય શાહ સંવેદન ૧૩ અમેરિકા ગમનની તૈયારી જ્વલંત પાસે થોડુંક આગોતરું જ્ઞાન રહેતું અને તેને સમજાઈ જતું કે પવન કઈ દિશામાં વહે છે તે દિવસોમાં તેના મામાનો દિકરો હીતેશ વાત લાવ્યોકે વડોદરામાં સ્ટોક એક્ષ્ચેંજ આવે છે તેણે રોકાણ ખાતર ૧૦૦૦૦ રુપિયા ની ફીક્ષ્ડ ડીપોઝીત કરાવી. થોડા સમયે તેની વાતો નેશનલ સ્ટોક એક્ષ્ઘેંજ તરફ વળી. ઇજ્નેર હોવાને કારણે ટેક્નોલોજી ને કારણે નેશનલ સ્ટોક એક્ષ્ચેંજ્ની ગતિવીધી સમજી ગયો.એક કરોડ રુપિયામાં મર્યાદીત સમયમાં જેમને શેર બજાર નો અનુભવ હોય તેઓને સભ્ય્પદ મળી શકે. એક મિત્ર કહે અમેરિકામાં ૨૦ મિત્રો પાસેથી ૫૦૦૦ ડોલર લઈ આવો એટલે કરોડ રુપિયાનો