એકાંત

  • 2.6k
  • 1.4k

એકાંત12:22 AMसोया हुआ हूं छत पर,करके नजर सितारों की तरफ ।दीदार ये तेरी जिंदगी का,मेरी जिंदगी से कर रहा हु ।અત્યારે રાત ના 12.22 થયા છે. સનાટો, હા ખૂબ સનાટો છે અત્યારે, ને કાળી ઘનઘોર રાતલડી. તમરા ની ગણગણાટ ને પવન નો ધીરો ધીરો સુસવાટ સંભળાય છે અને તેનો સ્પર્શ એની ઠંડકતા ની અનુભુતી કરાવે છે. સનાટા ની ચાદર ઓઢી રાત સુતી છે ને હું જાગુ છુ.બસ વધેલો ને ઘટેલો એક ને એક મિત્ર મારો - એકાંત રોજ ની જેમ મારી સાથે બેઠો છે. ને ચૂપચાપ મારી વાતો સાંભળે છે. હા તે બધુ જાણે છે મારી જિંદગી વિશે છતા મને