#KNOWN - 10

(15)
  • 3.4k
  • 5
  • 2.2k

કેતન આવશે એટલે કાંઈક કરવું પડશે અનન્યાનું..... લાગે છે અનન્યાને ફરી..... " ત્યાંજ અનન્યાનાં દરવાજો ખોલતા કેતનભાઈનાં હાથમાંથી ડાયરી નીચે પડી જાય છે. "શું થયું ડેડ?? કેમ ડાયરી નીચે પડી ગઈ?? અને મારી અડધી બિલાડીને શું કામ હટાવી તમે ત્યાંથી??" અનન્યા ઊંચા સાદે બોલી. તેની આંખોમાં અપાર ગુસ્સો છલકાઈ રહ્યો હતો. "અનુ આ બધું શું છે બેટા?? કાંઈ તે તો ચાંદનીને??" કેતનભાઈ એકદમ ગભરાયેલા સ્વરે અનન્યા સામું જોઈને પૂછે છે. "ડેડ, કામ ડાઉન, તમારા કપાળે ઠંડીમાં પરસેવો?? તમે તમારું ધ્યાન જ નથી રાખતા.લાગે છે મારે તમને મમ્મા પાસે મોકલવા પડશે એટલે એજ તમારું ધ્યાન રાખે.. હાહાહા." કરતી અનન્યા અટ્ટહાસ્ય કરવા