ચેક મેટ - 10

(51)
  • 5.8k
  • 5
  • 3.8k

પ્રકરણ 10દેસાઈ ના મોઢા પર એક ગર્વ ભર્યું સ્મિત હતું એ જોઈ ને સોલંકી અને રાઠોડ બને સ્તબ્ધ થઇ જાય છે. પણ પછી તરત જ નોર્મલ થઈ ને..રાઠોડ: તમારી ગર્વ ભરી મુસ્કાન કહે છે કે અમે બરાબર દિશા માં છીએ. બરાબર ને....દેસાઈ: દિશા તો બરાબર જ છે . (અટકે છે)સોલંકી (દેસાઈ ના હાવભાવ જાણીને): પણ..?દેસાઈ: પણ ઘણા પાછળ છો. નહીં પહોંચી શકો.રાઠોડ: એ અમે જોઈ લઈશું. હવે તમે આ વાર્તા માં કયા કિરદાર માં છો , તમારો રોલ શુ એ જણાવો. બાકી સુમિત ને તો પાતાળ