કૃષ્ણ અને કૃષ્ણમયી કૃષ્ણાઓ

(11)
  • 5.4k
  • 5
  • 2.5k

શ્રી કૃષ્ણ અને કૃષ્ણમયી કૃષ્ણાઓ ‘યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિભવતિ ભારત | અભ્યુત્થાન ધર્મસ્ય તદાડત્માનં સુજામ્હયમ ||’ (જયારે જયારે ધર્મની ગ્લાનિ થાય છે, અધર્મનું જોર વધી જાય છે ત્યારે હું સ્વેચ્છાએ અવતાર ધારણ કરું છું.) દ્વાપર યુગમાં પૃથ્વી પર માનવીરૂપી રાક્ષસોનો ત્રાસ વધ્યો હતો. પૃથ્વી દુઃખી થઈને