WEDDING.CO.IN-3

(11)
  • 5.5k
  • 1
  • 3.1k

અત્યાર સુધી આપણે જોયું કે રોહિત અને સિયા બંને ઘણા સમયથી એકબીજા સાથે વેડિંગ ડોટ કોમ ની સાઈટ પર વાતો કરી રહ્યા હતા એક વાર તેઓ કોફીશોપ માં મળી ચુક્યા હતા હવે રોહિત અને સિયા એ ફરી વખત મળવાનું નક્કી કરેલું..... હવે અચાનક એલારામ વાગ્યું અને એકદમ સિયાની આંખ ખુલી એ સપનામાં હતી. જોયું તો સવાર થઈ ગઈ હતી, આજે રોહિતને ફરીથી મળવા જવાનું હતું, એ જરાક સ્માઈલ સાથે માથું ખન્જોડી પથારી માંથી ઊભી થઇ...અને તેના કર્બડ માંથી નક્કી કર્યું હતું તે પ્રમાણે ભૂરા કલરનો ડ્રેસ કાઢ્યો અને બાથરૂમ તરફ દોટ મૂક