તા: 31/12/2019 ની રાતે ખૂબ જ ધમાલ કરી નવા વર્ષે ક્યાં મળવું એટલું નક્કી કરીને અમે બે મિત્રો છૂટા પડ્યા. જાન્યુઆરી ના ફર્સ્ટ વિકની અમારી મુલાકાત, એ મુલાકાત અમને બંનેને એક એવા સ્થાન તરફ દોરી ગઈ જ્યાં અમે અનહદ આનંદ ની અનુભૂતિ કરી. ચાલો એ આનંદ તમારી વચ્ચે પણ વહેંચી લઉ. દિવસો હતા તા:20,21,22 જાન્યુઆરી 2020 ના, પ્રવાસ હતો ગિરનારનો પણ એ પ્રવાસ પ્રવાસ ન રહેતા યાત્રા બની અમારી અનુભૂતિ ને કારણે. હું અને મારો જીગરી યાર હું ગણિતજ્ઞ અને