વિશ્વાસ

(35)
  • 3.4k
  • 1.3k

Friends હું નવી નવી લખવાની શરૂઆત કરું છું તો કોઈ ભુલથાય તો જણાવવા વિનંતી એને તમારી પાસે પણ મારી માટે કોઈ સલાહ સુચન હોય તો જણાવશો તો મને આનંદ થશે...માનુની એક સુંદર અને સરસ યુવતી સાથે ખૂબ સંવેદનશીલ કોઈ ની તકલીફ એનાં થી ના જોવાય ચાલતા લોકો ની પણ મદદ કરવી એ એનો સ્વભાવ...પણ દિલ થી સાવ એકલી ના કોઈ સહેલી કે ના કોઈ સાથે વગર કામ ની વાતો કરે પોતાની તકલીફ કોઈ ને પણ ના કહે એકદમ શાંત અને દુનિયા થી અલગ...એક દિવસ તેનાં મોબાઈલ માં social media પર કોઈ નો મેસેજ આવ્યો એનું નામ હતું "મન"માનુ એ મેસેજ