( ગતાંકથી શરુ) સમીર પણ હવે જોબ પર સારુ કામ કરતો હતો તેથી તેના માતાપિતા પણ ખુબ ખુશ હતા... બીજે દિવસે લહેર ઓફીસે ગઈ.. બધા તેના ખબરઅંતર પુછતા હતા... અને પછી લહેર પોતાની ઓફીસમા જઈ આટલા દિવસ કેવી રીતે કામ થયુ તેની નોંધ લેવા માંડી... બધુ પત્યા પછી તે કેમેરા દ્ભારા બધા એમ્પ્લોયર કેવી રીતે કામ કરે છે તે જોતી હતી કેમ કે એ લોઅો હજી નવા છે એટલે તેમના પર ધ્યાન રાખવુ જરુરી હતુ... સમીર પણ ખુબ મહેનત કરી રહ્યો હતો... તેને જોતા જ લહેરને કાલનુ સમીર પ્રત્યે નુ પોતાનુ વર્તન યાદ આવ્યુ... અને મનોમન પસ્તાવો થયો... હવે તેને આ