...... ... .... આગળ વાંચ્યું એ જ બધાજ મિત્રો કોટેજ માંથી નિકળી બહાર ના સુંદર વાતાવરણ માં નિકળી પડ્યા સમય પોતાનું ચક્ર બદલવાની તરફેણ માં હતું ... . ત્યાંથી નીકળી ગાડી લઈને બહાર વનસ્પતિ વિશે નવું જાણવા તથા પોતાના પ્રિયતમ ના સાથ ને માણવા નીકળી પડ્યા ખેડ ના અગોચર જંગલ માં જ્યાં દુનિયા ની સૌથી વધુ જડીબુટ્ટી ના ભંડાર સમાં શ્રૃંગી પર્વત તથા તેના જંગલ માં મળતી સતાવતી બ્રાહ્મી તુલસી તથા સંજીવની જડીબુટ્ટી ...... ત્યાંના આયુર્વેદ ના જાણકાર માણસ ને સાથે લઈને જવાની તૈયારી હતી પણ બાળકો ના અતિઉત્સહ