રોશન કિલ્લો

(30)
  • 2.4k
  • 2
  • 1.3k

એક કિલ્લા ની વાત સાંભળી ને વિકાસ ને તે કિલ્લો જોવાની તાલાવેલી જાગી. તે કિલ્લા વિશે તે અજાણ હતો તેથી જોવા થી ખૂબ ઈચ્છા થઈ તેને એક વિશ્વાસ હતો કે ગમે તે થઈ જાય પણ એક વાર તે કિલ્લા ની મુલાકાત તો લેવી જ પડશે. વિકાસ તેના મિત્ર વિનય ને તે કિલ્લા વિશે વાત કરે છે ને સાથે તે કિલ્લો જોવા અને તેનું રહસ્ય જાણવા અને તેની સાથે આવવાનું કહે છે. પહેલા તો તે ના પાડે છે પણ પછી આવવા તૈયાર થાય છે. ત્યારે વિનય તે કિલ્લા વિશે કહે છે મને જાણવા મળ્યું છે કે કિલ્લા માં જોતાં એવું લાગતું