પેરસાઈટ રીવ્યુ

(12)
  • 3.7k
  • 2
  • 1.6k

આજે 2 ઓસ્કાર એવોર્ડ જીતનાર સાઉથ કોરિયન ફિલ્મની વાત કરીએ. આ કોરિયાના લોકો ચીની જેવા જ લાગે છે, જેમ ભારત, પાકિસ્તાન કે બાંગ્લાદેશીઓ લગભગ એક સરખા લાગે છે, પણ કહેવાય છે કે કોરિયન ફિલ્મો ખૂબ મજેદાર હોય છે, એટલે મને થયું ચાલો જોઈ કાઢીએ પ્રાઈમ પર છે જ તો.છેલ્લા થોડાક વર્ષોથી કોરિયન ફિલ્મો ખૂબ ધૂમ મચાવી રહી છે, ખાસ કરીને અમેરિકન અને યુરોપ માર્કેટમાં આ ફિલ્મી બહુ પસંદ કરવામાં આવે છે. એનું મુખ્ય કરણ કદાચ એ ફિલ્મોમાં દેખાડવામાં આવતી સાદગી અને ગરીબી છે. અહીં ફેન્ટસી કે ફિક્શન કરતાં રિયાલસ્ટિક વાર્તાનું ચલણ છે. યુરોપ અને અમેરિકામાં ગરીબી એક કમોડિટી છે એટલે