ભણતર નો લાભ

(19)
  • 3.5k
  • 2
  • 1.2k

ગુજરાત ના અંતરિયાળ વિસ્તાર માં એક ગામ હતું. ત્યાં શિક્ષણ નો અભાવ હોવાથી લોકો અભણ હતા. તેથી તેઓ ખેતી મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. તે ગામ માં એક છોકરો રહેતો હતો. જેનું નામ નંદુ હતું. તેના પિતાજી દૂધ વેચવાના વ્યવસાય સાથે જોડાયેલા હતા. તેઓ એક ગામ થી બીજા ગામ દૂધ વેચવા જતા હતા. કેટલીક વાર નંદુ પણ તેમની સાથે દૂધ વેચવા જતો હતો. એકવાર એક ગામ માં નંદુ એ એક છોકરા ને ચોપડી વાંચતા જોયો. તે છોકરો સુ કરે છે તે જાણવાની નંદુ ને ઈચ્છા થઇ. આથી નંદુ એ તેની