પોતાનાં આવું કાં કરે?

  • 2.4k
  • 859

મેઘના ખૂબ જ લાગણીશીલ એના લગ્ન મદયમવર્ગ પરિવાર માં થયા ને એક દાયકા ઉપર થઈ ગયું એક સુંદર મજાનો એક દીકરો ને પ્રેમાળ પતિ સાથે ખૂબ જ સુખસઁતોષ થઈ રહેતા. પિયર થી સાસરું ઘણું દૂર હોવાથી વેકેશનમાં માં જ પપ્પા ને ત્યાં આવવાનું થતું.મેઘના ની નાની બહેન આખાબોલી હેલી પણ પરણી ગયા ને 8 વરસ જેવું થયું. હેલી ના લગ્ન ઇમ્પોર્ટ એક્સપોર્ટ ના બિઝનેસ કરતા ઉચ્ચ મધ્યમ વર્ગ માં થયા. બંને બહેનો પરણી ને સાસરે ગઈ પછી વેકેશનમાં ચાર દિવસ પિયર માં મળે એમાં હેલી નું પરિવાર મોટો ને એ મોટી વહુ તો બે દિવસ માંડ મેળ પડે. એનો પાંચ