તરસ - 1

(27)
  • 4.3k
  • 8
  • 1.8k

(પ્રકરણ એક)ટન… ટન…. ટન…..ટન…ટન….ટન… અડધી રાત્રીના સન્નાટાને ચિરતો લોલક વાળી મોટી ડંકા ઘડિયાળ ના એક પછી એક બાર ટકોરા નો અવાજ ઠાકુર રાયસિંગની એ જુની પુરાણી મસમોટી હવેલીમાં ગુંજી ઉઠ્યો …રાત્રીના બાર વાગી ચુક્યા હતા એટલે હવેલીના ખખડધજ ઝાપાને બરાબર ડાબી તરફ અડીને આવેલ નાનકડી ઓરડીમા હજુ હમણાંજ સુતેલ એ ગોરખા ચોકીદારે એક લાંબુ બગાસુ ખાઇને પાસુ ફેરવ્યુ.. એટલે હવેલીના કંપાઉન્ડમા આવેલ જુના પીપળાના ઝાડપર બેઠેલ ઘુવડ એક વિચિત્ર અવાજ કરતુ ઉડીને હવેલીની બરાબર ઉપરની ટોચ પર જઇને બેઠુ. ઠક..ઠક ..ઠક. …!ઠક …ઠક… ઠક.. ઠક….!ઠક ઠક ઠક. …!ઠક