બે યાર (દોસ્ત સાથે ની દુનિયા)? - 1

  • 5.7k
  • 2
  • 1.5k

આ દુનિયા માં બધું જ મળે છે, પણ મળતી નથી દોસ્તી,દોસ્તી નું નામ જીંદગી, અને જીંદગી નું નામ દોસ્તી....વાત એક એવા શહેર ની... જેને સૌ વિધા ના ધામ થી ઓળખે છે, પટેલ સંકુલ અમરેલી..ઢગલાબંધ સ્કૂલો, કૉલેજો અને યુનિવર્સિટીઓ, અરે ખાલી ભણવાંનુ જ નય ☺️ એક થી એક ચઢિયાતા રેસ્ટોરન્ટ, કેફે , અને ગાર્ડન.મનોરંજન માટે પણ એટલુ જ પ્રખ્યાત છે અમરેલી. અને તેમા પ્રખ્યાત પટેલ સંકુલલગભગ અહીયા જીંદગી અમદાવાદ જેવી જ છે પણ ફેર એટલો જ કે અહિયા ગુજરાતીઓ જીવે છે!!!!! જલસા કરવા ને કરાવવા ખુન મા જ હોય છે.બધા વચ્ચે અલગ પડે ગુજરાતી....બસ આજ શહેર ની એક સાંજ હતી, આસમાન પણ લાલ