સાયંકાલ ભાગ - 2

  • 3.9k
  • 1
  • 1.6k

હજી પણ યાદ છે... એ વરસાદી સાંજ અને સૂરજ અને એનો પરિવાર શહેર થી થોડે દૂર ગામડામાં માં રહેતો હતો. પિતાજી ની નોકરી જ એવી હતી કે હેડ ક્વાર્ટર માં જ રેવાય એમ હતું. પણ શાળા અભ્યાસ તો ગામડામાં પત્યો હવે કોલેજ માટે શહેરમાં જ આવ જા કરવી પડે એમ હતી. એટલે શહેર ની કોલેજ માં એડમિશન લઇ સૂરજ અપ ડાઉન કરવા લાગ્યો. ગામડાથી એનો એક ખાસ મિત્ર જીગર પણ એની જ સાથે એની જ કોલેજમાં હતો એટલે બંને સાથે જતાં અને આવતા. પણ... પણ એ દિવસે સૂરજ કોલેજ જવા નીકળ્યો ત્યારે એને પણ ખબર નહોતી કે આજે એની સાથે