અમારા ગામમાં પુંજા શેઠની દુકાન હતી ત્યાં એક છાપું આવતું હતું એ છાપું વાંચવાનું મને ખૂબ જ શોખ.આ શોખ એટલો બધો થઈ ગયો હતો કે હું આ શોખનો બંધારણી બની ગયો.મને એક ટાઈમ ખાઘા વિના ચાલે પણ છાપુ વાંચ્યા વિના ન ચાલે એટલે જ છાપુ તો મારું જીવન સંગીની બની ગયું હતું. હું દરરોજ સાંજે પુંજા શેઠની દુકાને છાપુ વાંચવા જતો. "જ્યારે હું દુકાને જતો ત્યારે આ વર વિખેર પડેલું છાપું જોઈને દયા આવી જાય." છાપાના દરેક પાના હું વીણી ને ભેગા કરું પછી 17 પેજનું સવારે આવ્યું હતું તેવું છાપુ હું બનાવું પછી વાંચવાની શરૂઆત કરું બે કલાક સુધી આ