બાર ડાન્સર - 2

(51)
  • 6.1k
  • 1
  • 3.6k

બાર ડાન્સર વિભાવરી વર્મા ચેપ્ટર : 2 “ડાન્સ બાર વાપસ ખૂલનેવાલે હૈ... બોલ, ફિર સે ડાન્સર બનેગી ?” તરાનાના સવાલથી પાર્વતી વિચારમાં પડી ગઈ. માત્ર આઠ જ વરસ પહેલાં બન્ને સહેલીઓ શેટ્ટીના ‘દિવાના બાર’માં સાથે ડાન્સ કરતી હતી. પણ આજે ? આજે તરાના એક લક્ઝૂરિયસ ફ્લેટની માલિકણ હતી અને પાર્વતી ઘેર ઘેર કચરાં-પોતાં કરી ખાતી બાઈ... પાર્વતીનું શરીર વધી ગયું હતું. ઘૂંટણમાં સતત દુઃખાવો થતો હતો. જુલ્ફી નામનો એનો એક આશિક હતો તે એને પરણ્યો તો ખરો, પણ એને એકલી મૂકીને દૂબઈ જતો રહ્યો હતો. પાર્વતીના નસીબમાં ગરીબી હતી. હાડમારી હતી અને પાંચ વરસની જમુના નામની એક માંયકાંગલી પાતળી સરખી