આત્મનિર્ભર ભારત અભિયાન

(31)
  • 31.6k
  • 11k

થોડા સમય પેહલા જ આપણા માનનીય પ્રધાનમંત્રી સાહેબ શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આત્મનિર્ભર ભારત અભિયાનની જાહેરાત કરી હતી તે શું હતું અને આપણે શું ફાળો આપી શક્યે તે વિશે આ નિબંધ લખેલ છે. શાંતિથી વાંચવા વિનંતી. ???????નિબંધ ??????? India goes local : how can we contribute to Atmanirbhar Bharat Abhiyan??? આપણે કેવી રીતે ફાળો આપી શકીએ આત્મનિર્ભર ભારત અભિયાનમાં?? આત્મનિર્ભર એટલે શું? પોતાના પર નિર્ભર, પોતાના પર નિર્ભર એટલે પોતાની કાબિલિયત પર નિર્ભર, પોતાની કાબિલિયત પર નિર્ભર એટલે પોતાના વિશ્વાસ પર નિર્ભર અને પોતાના વિશ્વાસ પર નિર્ભર એટલે પોતાના સર્જન પર નિર્ભર. ટૂંકમાં આજ વાત છે આત્મનિર્ભર ભારતમાં