સ્ટેટ્સ અને સંબંધ

(33)
  • 3.7k
  • 860

આજે સંધ્યા અને સુરજ માટે ખુબજ ખાસ દિવસ હતો, સંધ્યા પોતાના આલીશાન મકાનના બીજા માળે પોતાના બેડરૂમમાં તૈયાર થઇ રહી હતી, સાંજના સાડા સાત વાગ્યાંનો સમય.. સુરજ નીચે હોલ માંથી સંધ્યાને ત્રણ ચાર સાદ પાડી ચુક્યો હતો.. સુરજ એક ફાઈવ સ્ટાર હોટેલમાં મેનેજર હતો અને પોતાની પત્નીનો આજ જન્મદિવસ હોવાથી પોતેજ જ્યાં મેનેજર હતો એ હોટેલમાં તેણે પોતાની પત્ની માટે કેન્ડલ લાઈટ ડિનર ગોઠવ્યું હતું તે સંધ્યાને સરપ્રાઈઝ આપવા માંગતો હતો.. સુરજ ફરી એકવાર બોલ્યો, " સંધ્યા કેટલી વ