વિલાપ

  • 2.8k
  • 1.1k

આજ લગ્ન ના 35 વર્ષ પુરા થયા, અને કાજલ એ 35 વર્ષ પેહલાની સ્મૃતિઓ વાગોળવા લાગી શુ રંગીન દિવસો નવા નવા લગ્ન થયા હતા સાથે વિતાવેલી બધી જ ક્ષણો ... આચનક કાજલ નો ચહેરો ફિકો થઈ ગયો... મહેશ કાજલને જોવા ગયા, પ્રેમ થયો અને લગ્ન પણ થયા, અરેન્જ મેરેજ લવમેરેજમાં પરિવર્તિત થયા. ખૂબ સારી રીતે જીવન પસાર થઇ રહ્યું હતું. સહપરિવાર માં રહેતા મહેશ અને કાજલ મધ્યમ વર્ગ ના ખુશીથી જીવતાને નાના મોટા ખાટામીઠા ઝગડા ચાલતા પરંતુ બન્ને વચ્ચે પ્રેમ અકબંધ હતો. લગ્ન