અસુર વેબ સીરીઝ રિવ્યૂ...

(29)
  • 6.2k
  • 1.7k

અસુર વેબ સીરીઝ રિવ્યૂ... અસુર... એક્દમ કમાલની રિયલ એક્ટિંગ, એક્દમ હાઇ લેવલની થિયરી, દરેક પાત્રોને પોતાની સાથે જોડી - સરખાવી શકાય એવી સ્ટોરી, એકભાગ જોયા પછી તમે પોતાની જાતને રોકી ના શકો એવું સસ્પેન્સ થ્રિલર. એક એક ભાગ જોતા જઈશું એટલીજ અધિરાઈ પોતાની ચરમ ઉપર પહોંચશે એવી અદ્ભુત સ્ટોરી લાઇન. નોર્મલ 35 થી 45 મિનિટના ભાગ પણ છેલ્લો ભાગ 1 કલાક જેવો એમ કરી 8 ભાગમાં આ વેબ સીરીઝ "ASUR" તમે Voot ઉપર જોઈ શકશો. "ક્રોધમાં અત્યંત વિનાશક ભાવ પેદા થાય છે, સ્મૃતિમાં ભ્રમ ઉભો થાય છે, બુદ્ધિનો વિનાશ થાય છે અને વ્યક્તિના વ્યક્તિત્વનો નાશ થાય છે." આ શબ્દો હતા અસુરના ખલનાયક શુભના,