સબંધો - ૮

  • 4.4k
  • 1
  • 1.8k

સહનશક્તિ ક્યાં સુધી? ✍️આપણે આપણાં જીવન માં સહનશક્તિ શબ્દ કેટલી વાર સાંભળ્યો હશે. પણ ક્યારે વિચાર્યું છે સહનશક્તિ ક્યાં સુધી, એની હદ શું ?અને શું કામ સહન કરવું.✍️ઘર પરિવાર માં બધાં ને કોઈ ને જોડે થોડી બોલાચાલી થતી હોય છે, જેમ કે દીકરા ની પીતા જોડે અને દીકરી ની માતા જોડે. આ તો ઉદાહરણ છે ખાલી. હર એક સબંધ માં થોડી ઘણી બોલચાલ થતી હોય છે.✍️સમજીલો કે ઘરમાં જેટલાં બાળકો છે, એ બધાં શું સરખા હોય છે. નાં ભાઈ બહેન , ભાઈ ભાઈ અંતર હોય છે, બધાં ભિન્ન હોય છે. સમય રહેતા પરીવાર માં બાળકો મોટાં થાય અને પોતાનાં જીવન માં