અપરાધી દેવ - ૧૩

(32)
  • 2.9k
  • 6
  • 1.3k

ભાગ -૧3 બીજે દિવસે વહેલી સવારે દિવસ નો વોચમેન આવે છે, તે કોલેજ નો રાઉન્ડ લગાવે છે, તે મેદાન માં મનન અને નયન ને જુએ છે, લોહીલુહાણ અને બેભાન અવસ્થા માં, તે તરત ૧૦૮ પર ફોન કરે છે. એમ્બ્યુલન્સ આવે છે અને મનન અને નયન ને સરકારી હોસ્પિટલ માં પહોંચાડવામાં આવે છે. ******************************************************************************** નયન ના પપ્પા શ્રી મોહિત કુલકર્ણી એક સફળ ઉધોગપતિ છે,તે સવાર ની મીઠી નીંદર માં હોય છે, ત્યારે તેમની પત્ની તેમને જગાડે છે, અને ચિંતાતુર વદને ફરિયાદ કરે છે કે, નયન હજી સુધી ઘરે આવ્યો નથી. તેનો ફોન પણ સ્વીચ ઓફ આવે છે. મોહિત જવાબ