લોકસંવાદ 2

  • 3.7k
  • 1.3k

લોકસંવાદ 2મિત્રો મેં એક facebook પર पोस्ट કરી હતી કે ખેડુતો ગામડેથી શહેર એટલા માટે આવે છે કારણકે ખેતી માથી એટલુ વળતર નથી મલી રહતુ જેનાથી પોતાનુ ગુજરાન ચાલી શકે સાચુ ને? આના સંદર્ભ મા અનેક લોકોએ પોતાના વિચારો રજુ કર્યાં છે જે ખુબ જ જાણવા લાયક છે.શું ખરેખર કોઇ છોકરી નથી આપતું?Ans.એવા ૫૦ ટકા છે બાકીના બાયું ના લીધે આવે છે80% marriage issue50% बाय माटे अने 50% बाय ने लीधेછોકરીઑ વાળા જો એમ કહે કે હવે અમે ગામડે રહેતા યુવાક સાથે જ લગ્ન કરાવી શુ,તો ભાઈનો લાલ એકેય સિટી માં ના હોય,99%શું ખરેખર બધુ નસીબ કે ભગવાન પર આધાર