બેંક બેલેન્સ

(17)
  • 3.7k
  • 1k

કચ્છ નું એક અંતરીયાળ ગામડું,સુવિધા નામે મીંડુ તો પણ ત્રણસો ની આસપાસ વસ્તી.ભલા ભાઈ એમની પત્ની સંતોક બા સાથે રહેતા.નામ પ્રમાણે ભલાભાઈ ની ગણના ગામ માં ભલા માણસ તરીકે ની હતી અને સંતોક બા કડક મિજાજ થી પ્રખ્યાત હતા.બે છોકરા પત્ની અને બન્ને ને એક એક છોકરી સાથે મુંબઈ કાંદિવલી માં ટુ બેડ હોલ કિચન માં છ જણ ના પરિવાર સાથે સેટ હતાં.એમના ગોઠીયાઓ (મિત્રો) પણ એક એક કરીને ક્યારનાં ગામ છોડી મુંબઈ ભેગા થઈ ગયા હતા અને એક મિત્ર કરશને તો શેરબજાર નું કામકાજ પણ ચાલૂ કર્યુ હતું અને અવારનવાર ભલાભાઈ ને શેરબજાર માં રોકાણ કરવા આગ્રહ કરતા પણ