મા ની યાદો

(11)
  • 4.6k
  • 1
  • 1.3k

સાંજ ના પાંચ વાગ્યા હતાં, હું જોબ થી તરત જ આવી હતી, સ્કૂટી પાર્ક કરી, તાળું ખોલી ઘરમાં ગઈ. આજે માંથું સખ્ખત દુઃખી રહ્યું હતું સોફામાં બધુું અસ્તવ્યસ્ત રીતે ફેંકી એમનેમ બેસી ગઈ, માથું બહું દુખવાથી ઊંઘ પણ આવી રહી હતી, પરંતુ કામ ના બોજ યાદ આવતા બધું ભુુુુલાઈ જતુું ,પછી મસાલેદાર ચા બનાવી, ચા નો કપ લઈ હું બહાર વરંડામાં આવી, હિંચકા પર બેઠા બેઠા બે-ત્રણ ચા ની ચુસકી લગાવી આજે કોણ જાણે કેમ મા ની યાદ આવી રહી હતી, મા ના ગયે માંડ એક વર્ષ પુરું થયું હશે, એ ખુબ સરળ સ્વભાવ