બેરોજગાર યુવાનો સરકારી નોકરી ની તીવ્ર ઈચ્છા રાખે છે તે વિનય એ જોયું અને અનુભવ્યું હતું એટલે સ્પોર્ટ્સ ક્વોટા માં નોકરી અપાવી દેવા ના બહાને તેણે બેરોજગાર યુવાનો ને છેતરવા નો પ્લાન બનાવ્યો છગન મગન અભય અને લાલજીભાઈ તેની રમત ના મોહરા બન્યા હતા પ્લાનિંગ મુજબ વિનય પેલા લાલજીભાઈ ni દુકાને ટોપી અને ચશ્માં પેહરી નાટક માં કામ કરતા એક મિત્ર ની દાઢી મુંછ લગાવી હાથ માં અપંગ જેવી લાકડી લઇ જુના ઈસ્ત્રી કર્યાં વિના ના કપડા પહેરી પગ માં જૂની તૂટેલી ચપ્પલ પહેરીને એક ગરીબ લાચાર અપંગ યુવાન બની ને લાલજીભાઈ ની દુકાને ગયો મોબાઇલ નું સિમ કાર્ડ