પહેલી - 3

(17)
  • 3.2k
  • 1
  • 1.4k

પ્રેસિડેન્ટ સાહેબ ના આદેશ મુજબ પુરાતત્વ વિભાગ, સીઆઈડી અને પોલીસ ખાતા માથી સાત જણાં ની ટીમ નુ નિર્માણ કરાયુ, આ ટીમ ની આગેવાની પુરાતત્વ વિભાગના વડા ડો.નૌતમ ઐયર ને અપાઈ, સાત જણાની આ ટીમ પ્રેસિડેન્ટ સાહેબ ના કહેવાથી ગુજરાતના સુરતમાં સ્થીત ડુમાસબિચ પર શોઘખોળ હાથ ધરવાની છે. ડો.નૌતમ ઐયર સીવાય તેના બે આસીસ્ટન્ટ રાઘવ અને મેઘા, સીઆઈડી ઓફીસર માનવ, સીયા , રવી અને લોકલ સર્વિસ માટે ગુજરાત પોલીસના શેરસિંહ હતા, ગુજરાતમાં આવેલ આ બિચ ભુતીયા ધટના માટે જાણીતો છે, સ્થાનીક લોકોના મત મુજબ સંધ્યા સમય પછી ત્યાં રહેવુ એટલે જીવને જોખમમાં મુકવો એવુ ગણાય. આ વચ્ચે પ્રેસિડેન્ટ સાહેબે આદેશ આપેલો