ઈવાન : એક નાનો યોદ્ધા - 2

  • 4.6k
  • 1.9k

3. પ્લેનમાં મુસીબતપ્લેન હવે ટેક ઓફ થઈ ગયું હોય છે. ઈવાન એની સીટ પર બેસીને શાંતિથી પુસ્તક વાંચતો હોય છે. તેની બાજુની સીટ પર એક મોટી ઉંમરની સ્ત્રી બેઠી હોય છે. તે અવારનવાર સમય જોયા કરે છે. આથી ઈવાન તેને પૂછે છે કે - 'શું થયું માજી, તમે કેમ સમય જોયા કરો છો? કંઈ પરેશાની લાગે છે ?' માજી - 'ના દીકરા,આ તો બસ હું રાહ જોઉં છું કે જલ્દી હું મુસાફરી પૂરી કરું અને મારા પૌત્ર ને જલ્દી થી જલ્દી મળુ.' એમ કહેતા એની આંખમાં આંસુ આવી ગયા. ઈવાન- 'તમે જરૂર એમને મળશો પણ એમાં દુઃખી કેમ