હોરર એક્સપ્રેસ - 7

(25)
  • 3.9k
  • 1.8k

વિજય ધીમેથી હાથ ઉપાડીને કેસરી ના કુમળા હાથ ઉપર મૂકે છે કેસરી પણ વિજય ના હાથને જોરથી પકડી પાડે છે, એટલી જ વારમાં મનજીત બૂમ પાડે છે.વિજય જાગે છે કે ઊંઘી ગયો? "વિજય નીશબ્દ બની જાય છે અને કંઈ બોલી શકતો નથી તેના મુખમાંથી અવાજ કાઢવા જાય છે પણ બોલી શકતો નથી એટલી વારમાં કેસરી હુંકરો કરે છે." હા બોલ મનજીત અમે અંદર છીએ અને જાગીએ છીએ, તારે પણ આરામ કરવો હોય તો તું પણ ઉપર આવી જા. વિજય ટ્રેન હંકાર છે. "ના...... ના..... એવું નથી હું ટ્રેન ચલાવું છું આમ બોલીને મનજીત ટ્રેન ચલાવવાની ચાલુ રાખે છે."પાછું કેસરી અને વિજય નું