છબીલોક - ૪

  • 3.7k
  • 1
  • 1.3k

(પ્રકરણ – ૪) ચોથાં ફ્લોરવાળા રાજનભાઈએ બુમ મારી. એ...મારી પિંકીની ફ્રેમ કોરી છે, સવારથી... હજુ પિંકી દેખાતી નથી ! નીચે બધાં સાથે ઉભાં રહેલ દેવબાબુના કાને શબ્દો પડ્યાં અને એનાં ચહેરાનો રંગ બદલાયો. મનોમન એ બોલી રહ્યાં હતાં, ભૂલ થઇ..! પાછાં ફરતી વખતે ગણતરી કરવાની રહી ગઈ. છબીલોકની એક વ્યકિત પાછી ફરી નહોતી. એ તરત ઉપર દોડ્યા. વાતવાતમાં શંકા નહી જાય એ રીતે રાજનભાઈ જોડે પિંકીની અધૂરી જીન્દગી જાણી લીધી અને ધરપત આપી કે કોઈ અપશુકનની શંકા રાખશો નહી. બધા સ્વર્ગવાસીઓ છબીમાં એટલે ફ્રેમમાં દેખાયા તેમ પિંકી પણ દેખાશે. સુર મિલાવતાં કહયું – “ખબર નથી પડતી કે આ શું થાય