CHECK MATE - 9

(45)
  • 3.4k
  • 2
  • 1.5k

પ્રકરણ 9આ બાજુ સુમિત પોતાના ઘરે આવે છે. ઘર નો દરવાજો ખખડાવે છે. દરવાજો ખુલતા જ એક લેડી દેખાય છે અને એ છે ડો નેહા (જે ગોયલ એ સોલંકી ને ફોટા મોકલ્યા હતા એમાં જે હતી એ) .. સુમિત ની wife. બને જણ પ્રેમ સભર ભેટે છે. એક બીજા ને પ્રેમ સભર કિસ કરે છે. અને અંદર આવે છે. નેહા: હવે.. સુમિત: પપ્પા નો વારો. આ બાજુ રાઠોડ અને સોલંકી હવે આ કેસ ને આટોપી લેવા નું મન બનાવે છે ત્યાં..સોલંકી: સાલું જબરું કહેવાય સર. એક એકટ્રેસ