પાંચ કોયડા - ૧૭ - છેલ્લો ભાગ

(38)
  • 3.2k
  • 2
  • 1.6k

પાંચ કોયડા-૧૭ અંતિમ કોયડો બીજા દિવસે સવારે રઘલાએ રજૂ કરેલી થિયરી સાથે અમે સંજીવ જોગાણી ના ઘરે પહોંચ્યા. કુદરત કોઈ સંકેત દ્વારા દર વખતે કોયડાને ઉકેલવા માં મદદ કરી રહી હતી એટલે મને વિશ્વાસ હતો કે આ વખતે પણ એ અમારી તરફેણમાં હશે. અમારી આખી વાત સાંભળી લીધા પછી એ અજીબ રીતે મલકાયા. અમારા બંનેની પીઠ થાબડી અને બોલ્યા-‘ કીર્તિ નો તારા પરનો વિશ્વાસ સાચો ઠર્યો છે ;આજ વાત કીર્તિ એ થોડા વર્ષો પહેલાં રજૂ કરી હતી. ‘ પણ આ વાત થિયરીજ છે કે તેમાં સત્ય પણ છે ?’ મેં પૂછ્યું આવો સવાલ મને પણ ઉદ્ભવ્યો એટલે ફરીથી ઓફિસિયલ આ