વહી ગયું બધું

(11)
  • 3.6k
  • 1
  • 1.2k

નાનકડું એટલે માંડ બસ્સો જણ ની વસ્તી ધરાવતુ અને નદી ને કિનારે આવેલુ એક ગામ.આ ગામ હજું એટલુ બધુ પછાત રહી ગયું હતુ કે અહીંયા સુધી કોઈ વિકાસ પહોંચ્યો જ ન હતો પણ નવાઈ ની વાત એ હતી કે પશાકાકા નો સોમો એ એકલો બસ ભણવા માટે શહેરમાં ગયો હતો અને ગામ પ્રત્યે પણ એને અનહદ લાગણી અને પ્રેમ હતો.એને ગામ માટે રસ્તો બનાવવો હતો અને બીજી અનેક સુવિધાઓથી ગામને ભરપૂર કરવુ હતું. આખા ગામની રોજની પોતાની કાર્યશૈલી સવારે વહેલાં પરોઢિયે ઉઠવાનું