ચેહરા વગરનો માણસ

  • 7.1k
  • 2.3k

દ્રશ્ય-૧ (પરદો ખુલે છે)(ઓરડામાં કાળો પ્રકાશ ફેલાયેલો છે, ફક્ત જે ખુરશી પર શ્રીમાન બેઠો છે તેની ખુરશી પર સફેદ પ્રકાશ પડે છે. આજુબાજુ કૈં દેખાતું નથી ફક્ત શ્રીમાન નો ચેહરો દેખાય છે)શ્રીમાન : તે કદી ચેહરા વગરનો માણસ જોયો છે?પોતાનો અવાજ : નાશ્રીમાન : હું તો કાયમ જોઉં છું. તે મારી સામે હસે છે, રડે છે કાલ તો મને બાથ ભરી ગયો હતો ક્યારેક તો મારો શર્ટ કાઢીને મને બચકા પણ ભરવા લાગે છે.અવાજ : શર્ટ કાઢે છે, તે સ્ત્રી છે કે પુરુષ(શ્રીમાન હસતો નથી અને કંઈ પ્રતિભાવ આપતો નથી)શ્રીમાન : એ મને રોજ અડકી અડકી ને પૂછે તમે કદી