લહેર - 12

(13)
  • 3k
  • 1
  • 1.3k

(ગતાંકથી શરુ) લહેરને ખુબ દુખ થયુ કે તે આટલા દિવસ કામ નહી કરી શકે... ત્યા જ નીતીનભાઇ નો ફોન આવ્યો... હેલ્લો લહેર બેટા આજે કેમ તુ આજે ઓફીસ નથી આવી ફધુ ઠીક તો છે ને એટલે લહેરે માંડીને બધી વાત કરી... આ સાંભળતા જ નીતીનભાઇ એ કહયુ હુ હમણા જ દવાખાને આવુ છુ તુ જરાય ગભરાઈશ નહી... લહેરે કહયુ એટલુ બધુ ગંભીર નથી હુ ઘરે જ જઉ છુ મને ડોકટરે ઘરે આરામ કરવાનુ કહયુ છે... તે અને મિતા પછી ઘરે પહોંચ્યા ત્યાં તો તેમની પહેલા નીતીનભાઇ તેના ઘરે પહોંચી ગયા હતા તેણે લહેરને ઘરે જ આરામ કરવા કહયુ અને પોતે અન્ય