પેલે પાર - 2

(27)
  • 2.8k
  • 1.3k

(આપે વાંચ્યું કે U.S. સ્થાયી થવાની ઈચ્છા પૂર્ણ થયા પછી પણ દુઃખી થયેલો એકલો-અટૂલો મિશિગન લેક નાં કિનારે ઉભો પોતાના ભૂતકાળ માં સરી પડે છે. માતા-પિતા ની અનિચ્છા છતાં તેનો U.S. જવાનો મોહ છૂટતો નથી. તે પોતાના પરિવારજનો મિત્રો ને યાદ કરી વિહ્વળ બની જાય છે. અને ત્યારે જ તેને MBA માં પોતાની સાથે અભ્યાસ કરતી મીરા યાદ આવે છે. મીરા ની યાદે તેનું મન ગ્લાનિ થી ભરાઇ જાય છે. કોણ હતી મીરા…..) આગળ જોઈએ…….. IIM માં MBA નાં પ્રથમ સેમેસ્ટર અભ્યાસ કરતા અભિ ની નજર મીરા પર