ચણોઠીનાં વન એટલે જીવન - 4

  • 3.6k
  • 1
  • 1.6k

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 4 વિજય શાહ પુરા બે મહીને દાદીમા મલકતા હતા… મેં તો મારા પૌત્રનું નામ નક્કી કરી રાખ્યુ છે રોશની નો ભાઇ તો દીપક જ હોયને? સવા ત્રણ વર્ષની રોશની આ સમાચાર સાંભળીને રાજી થઈ. તેને મન એક નવું રમકડુ “ભાઈ” આવશે જેના ઉપર દાદાગીરી કરાશે પણ તેને ખબર નહોંતી કે તે હેત પ્રીતમાં ભાગ પાડશે “નામ તો દીપ જ રહેશે” હીનાએ પોતાની મરજી જાહેર કરી અને વસુધા અને વીણા ફોઇઓ સરસ મોર્ડન નામ છે કહીને ઝુમી ઉઠી. નવમા મહીને મહારાણી શાંતાબાઇ નર્સીંગ હોમ માં હીના દર્દ ખાતી હતી, પણ ઉત્સર્જન માર્ગનો રસ્તો સાંકડો પડતો હતો.દાયણો